• HOME
  • QUIZ
  • CONTACT US
GUJARATI MCQ
  • કરંટ અફેર્સ
  • કમ્પ્યુટર
  • ગુજરાત
    • ગુજરાતના મહાનુભાવો
    • ગુજરાતના જિલ્લા
    • ગુજરાતની ભૂગોળ
    • ગુજરાતનો ઈતિહાસ
    • ગુજરાતનો સાંસ્કૃતિક વારસો
    • ગુજરાતી વ્યાકરણ
    • ગુજરાતી સાહિત્ય
  • સામાન્ય જ્ઞાન
  • અંગ્રેજી વ્યાકરણ
  • થિયરી

Talati cum Mantri Exam Paper (06-06-2015) Surat District

Talati cum Mantri Exam Paper (06-06-2015) Surat District
ભારતનું સૌથી મોટુ રણ થાર કયા રાજ્યમાં આવેલું છે ?

હરિયાણા
કર્ણાટક
પંજાબ
રાજસ્થાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (06-06-2015) Surat District
DNA ને આમાંથી કોની સાથે સંબંધ છે ?

વંશ
પરંપરા
દેશ
ધર્મ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (06-06-2015) Surat District
દમયંતીના મુખ આગળ તો ચંદ્ર પણ નિસ્તેજ લાગે છે - અલંકાર ઓળખાવો ?

સજીવારોપણ
વ્યતિરેક
ઉપમા
વ્યાજસ્તુતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (06-06-2015) Surat District
રાઇટ ટુ એજ્યુકેશન (RTE) હેઠળ કેટલા ટકા અનામત બાળકોની જોગવાઇ છે ?

12%
25 %
32%
18%

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (06-06-2015) Surat District
રાજ્યસભામાં નિમાયેલા પ્રથમ મહિલા અભિનેત્રી કોણ છે ?

નરગિસ
રેખા
હેમામાલિની
જયા બચ્ચન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (06-06-2015) Surat District
કોઇ એક રકમ દસ વર્ષમાં બમણી થાય તો વ્યાજ દર શોધો ?

25%
20%
15%
10%

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
MORE MCQ ON Talati cum Mantri Exam Paper (06-06-2015) Surat District

DOWNLOAD APP

  • APPLE
    from app store
  • ANDROID
    from play store

SEARCH

LOGIN HERE


  • GOOGLE

CATEGORY

GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022) PSI Prelim Exam Paper (06-03-2022) ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) નિપાત Junior Clerk Exam Paper (07-06-2015) Jamnagar District Talati Practice MCQ Part - 1 રૂઢિપ્રયોગ (Idiom)

FIND US

  • 800
    FOLLOW US
  • GUJARATI MCQજ્ઞાનના દરવાજા ખોલો અને દરરોજ અમારી સાથે કંઈક નવું શીખો.
  • SUPPORT :સપોર્ટ ઇમેઇલ એકાઉન્ટ : [email protected]

OTHER WEBSITES

  • EXAMIANS
  • ACCOUNTIANS

QUICK LINKS

  • HOME
  • QUIZ
  • PRIVACY POLICY
  • DISCLAIMER
  • TERMS & CONDITIONS
  • CONTACT US