ભારતનો ઈતિહાસ (History of India) ધ નેશનલ ઍકેડમી ઓફ ઈન્ડિયન રેલવે કયા આવેલી છે ? પટણા મુંબઈ મસૂરી વડોદરા પટણા મુંબઈ મસૂરી વડોદરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) હિંદુ ધર્મના સંસ્કૃતમાં લખાયેલા મહત્વના ગ્રંથોનું ફારસી (પર્સિયન) ભાષામાં ભાષાંતર કરાવનાર પ્રથમ સુલ્તાન કોણ હતો ? ફિરોજશાહ તુઘલક આપેલ પૈકી એક પણ નહીં બલ્બન અલાઉદ્દીન ખીલજી ફિરોજશાહ તુઘલક આપેલ પૈકી એક પણ નહીં બલ્બન અલાઉદ્દીન ખીલજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ઈ.સ.1905માં બંગાળના ભાગલા પાડવામાં આવ્યા ત્યારે કયા દિવસને બંગાળમાં શોક દિવસ તરીકે પાળવામાં આવ્યો હતો ? 16 સપ્ટેમ્બર 16 ઓકટોબર 25 ઓક્ટોબર 25 સપ્ટેમ્બર 16 સપ્ટેમ્બર 16 ઓકટોબર 25 ઓક્ટોબર 25 સપ્ટેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારતીય રાષ્ટ્રીય પંચાંગ અનુસાર પ્રથમ માસ કયો છે ? ફાગણ કારતક પોષ ચૈત્ર ફાગણ કારતક પોષ ચૈત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) 1907માં જર્મનીમાં યોજાયેલી 'આંતરરાષ્ટ્રીય સમાજવાદી પરિષદ'માં સૌપ્રથમવાર કોણે હિન્દનો રાષ્ટ્ર ધ્વજ ફરકાવ્યો ? મેડમ ભીખાઈજી કામા વીર સાવરકર શ્યામજીકૃષ્ણ વર્મા રાણા સરદારસિંહ મેડમ ભીખાઈજી કામા વીર સાવરકર શ્યામજીકૃષ્ણ વર્મા રાણા સરદારસિંહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) 'આ જગતમાં જ્ઞાન જેવું પવિત્ર કંઈ નથી.'- આ સુવાક્યનો ઉલ્લેખ કયા ગ્રંથમાં કરવામાં આવ્યો છે ? માંડુક્ય ઉપનિષદ મનુસ્મૃતિ વાલ્મિકી રામાયણ શ્રીમદ્ ભગવદ્ ગીતા માંડુક્ય ઉપનિષદ મનુસ્મૃતિ વાલ્મિકી રામાયણ શ્રીમદ્ ભગવદ્ ગીતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP