સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
___ માં બે કે તેથી વધુ કંપનીઓમાંથી કોઈ એક કંપની ચાલુ રાખવામાં આવે અને બાકીની કંપનીઓનું વિસર્જન કરી જોડાણનો માર્ગ અપનાવવામાં આવે છે ?

સંયોજન
સમાવેશ
આંતરિક પુનઃરચના
બાહ્ય પુનઃરચના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
એક પુસ્તકના વર્ષ, 2012માં વેચાણનો હક એક પ્રકાશનને વેચવામાં આવ્યા. વર્ષ દરમિયાન 500 એકમો છાપવામાં આવ્યા અને વર્ષની અંતે 150 પુસ્તકો સ્ટોકમાં હતાં. વર્ષ, 2013માં 600 પુસ્તકો છાપવામાં આવ્યાં અને 100 એકમો સ્ટોકમાં હોય તો વર્ષ, 2013માં વેચાયેલા પુસ્તકોની સંખ્યા કેટલી ?

550
600
650
450

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
ભાડા ખરીદ પધ્ધતિમાં ઘસારાની ગણતરી ___ પર કરવામાં આવે છે.

કરાર કિંમત
વસ્તુની બજાર કિંમત
કરાર કિંમત અને રોકડ કિંમત બંને
રોકડ કિંમત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP