કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) તાજેતરમાં યુરોપિયન યુનિયનમાં સામેલ થનારો 27મો દેશ ક્યો બન્યો ? ચેકિયા ક્રોએશિયા યુક્રેન સર્બિયા ચેકિયા ક્રોએશિયા યુક્રેન સર્બિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) ભારતનો 79મો ગ્રાન્ડમાસ્ટર કોણ બન્યો ? આદિત્ય મિશ્રા અભિનવ શર્મા પ્રણેશ એમ લક્ષ્ય ચેટરજી આદિત્ય મિશ્રા અભિનવ શર્મા પ્રણેશ એમ લક્ષ્ય ચેટરજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) મેટાવર્સમાં પ્રવેશ કરનારું પ્રથમ રાષ્ટ્રીય સ્પોર્ટ્સ ફેડરેશન ક્યું બન્યું ? ટેબલ ટેનિસ ફેડરેશન ઓફ ઈન્ડિયા એકપણ નહીં BCCI હૉકી ઈન્ડિયા ટેબલ ટેનિસ ફેડરેશન ઓફ ઈન્ડિયા એકપણ નહીં BCCI હૉકી ઈન્ડિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) તાજેતરમાં ક્યા રાજ્યના ઉદ્યમિઓ માટે વ્હોટ્સએપ થકી ફરિયાદ નોંધવાની સુવિધા શરૂ કરી છે ? મહારાષ્ટ્ર કર્ણાટક કેરળ તમિલનાડુ મહારાષ્ટ્ર કર્ણાટક કેરળ તમિલનાડુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) તાજેતરમાં બોર્ડર સિક્યોરિટી ફોર્સ (BSF)એ કઈ આંતરરાષ્ટ્રીય સરહદે ‘ઓપ્સ એલર્ટ’ અભ્યાસનું આયોજન કર્યું ? ચીન સરહદે મ્યાનમાર સરહદે બાંગ્લાદેશ સરહદે પાકિસ્તાન સરહદે ચીન સરહદે મ્યાનમાર સરહદે બાંગ્લાદેશ સરહદે પાકિસ્તાન સરહદે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) વિશ્વનું પ્રથમ પામલીફ પાંડુલિપિ સંગ્રહાલય કયા રાજ્યમાં ખુલ્યું ? કર્ણાટક આંધ્ર પ્રદેશ કેરળ મહારાષ્ટ્ર કર્ણાટક આંધ્ર પ્રદેશ કેરળ મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP