Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District પંખી ઉડીને ઝાડ પર બેઠું – આ વાક્યમાં ‘ઉડીને’ શબ્દ શું છે ? સંયોજક નામ કૃદન્ત સર્વનામ સંયોજક નામ કૃદન્ત સર્વનામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District ચિત્ર વિચિત્રનો પારંપારિક લોકમેળો નીચેમાંથી કયા સ્થળે ભરાય છે ? શામળાજી પોસીના મેઘરજ ગુણભાખરી શામળાજી પોસીના મેઘરજ ગુણભાખરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District મહાગુજરાત સીમા સમિતિના અધ્યક્ષ કોણ હતા ? અમૃતલાલ શેઠ ભાઈલાલભાઈ પટેલ પુરૂષોત્તમદાસ કસ્તુરભાઈ લાલભાઈ અમૃતલાલ શેઠ ભાઈલાલભાઈ પટેલ પુરૂષોત્તમદાસ કસ્તુરભાઈ લાલભાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District સ્ફિગ્મોમેનોમીટર સાધન શું માપવા વપરાય છે ? હવાનું દબાણ લોહીનું દબાણ વાતાવરણનું દબાણ પવનનો વેગ હવાનું દબાણ લોહીનું દબાણ વાતાવરણનું દબાણ પવનનો વેગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District નીચેના શબ્દોમાંથી ક્યો શબ્દ ‘ચંદ્ર’ નો સમાનાર્થી નથી. શશી ભાસ્કર મયંક સુધાકર શશી ભાસ્કર મયંક સુધાકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District અર્ધ વર્તુળની કુલ પરિમિતિ શોધવાનું સૂત્ર ___ છે. 2πr + d 4πr πr + d 3πr 2πr + d 4πr πr + d 3πr ANSWER DOWNLOAD GUJARATI MCQ APP