Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District નીચેના શબ્દોમાંથી ક્યો શબ્દ ‘ચંદ્ર’ નો સમાનાર્થી નથી. ભાસ્કર મયંક શશી સુધાકર ભાસ્કર મયંક શશી સુધાકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District લોક કલા ક્ષેત્રે ગુજરાત સરકાર તરફથી કયો મહત્વપૂર્ણ પુરસ્કાર આપવામાં આવે છે ? ઝવેરચંદ મેઘાણી પુરસ્કાર દલપતરામ પુરસ્કાર જયશંકર સુંદરી પુરસ્કાર નરસિંહ મહેતા પુરસ્કાર ઝવેરચંદ મેઘાણી પુરસ્કાર દલપતરામ પુરસ્કાર જયશંકર સુંદરી પુરસ્કાર નરસિંહ મહેતા પુરસ્કાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District રૂ. 5000 નું 8% લેખે કેટલા વર્ષે સાદું વ્યાજ રૂ. 2800 થાય ? 6 5 7 8 6 5 7 8 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District શરીરમાં શાની ઉણપથી ડાયાબીટીસ થાય છે ? રક્તકણ આયોડિન ઈન્સ્યુલીન આપેલ પૈકી એક પણ નહીં રક્તકણ આયોડિન ઈન્સ્યુલીન આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District 9x² - 30x + 23 માં કેટલા ઉમેરવાથી પૂર્ણવર્ગ ત્રિપદી બને ? 2 13 6 1 2 13 6 1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District ગુજરાતના પ્રથમ મહિલા મુખ્યમંત્રીનું નામ ___ છે. શ્રીમતિ આનંદીબેન પટેલ શ્રીમતિ વસુબેન ત્રિવેદી શ્રીમતિ સ્મૃતિ ઈરાની શ્રીમતિ સુષ્મા સ્વરાજ શ્રીમતિ આનંદીબેન પટેલ શ્રીમતિ વસુબેન ત્રિવેદી શ્રીમતિ સ્મૃતિ ઈરાની શ્રીમતિ સુષ્મા સ્વરાજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP