Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District કયું જોડકું ખોટું છે ? ગૌરવપ્રદ – ઉપપદ સોનામહોર - દ્વન્દ્વ મહાસિદ્ધિ - કર્મધારય જકાતનાકું - મધ્યમપદલોપી ગૌરવપ્રદ – ઉપપદ સોનામહોર - દ્વન્દ્વ મહાસિદ્ધિ - કર્મધારય જકાતનાકું - મધ્યમપદલોપી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District ચોરવાડ અને વેરાવળની ખારવણ બહેનો દ્વારા કયું નૃત્ય કરવામાં આવે છે ? મેરુ નૃત્ય ટિપ્પણી નૃત્ય મેરાયો હમચી નૃત્ય મેરુ નૃત્ય ટિપ્પણી નૃત્ય મેરાયો હમચી નૃત્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District લોક કલા ક્ષેત્રે ગુજરાત સરકાર તરફથી કયો મહત્વપૂર્ણ પુરસ્કાર આપવામાં આવે છે ? જયશંકર સુંદરી પુરસ્કાર દલપતરામ પુરસ્કાર નરસિંહ મહેતા પુરસ્કાર ઝવેરચંદ મેઘાણી પુરસ્કાર જયશંકર સુંદરી પુરસ્કાર દલપતરામ પુરસ્કાર નરસિંહ મહેતા પુરસ્કાર ઝવેરચંદ મેઘાણી પુરસ્કાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District (36y⁶ × 21y³)/28y⁴ = ___ 27y⁵ 9y⁴ 21y³ 21y² 27y⁵ 9y⁴ 21y³ 21y² ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District ‘ખગ’ ક્યો સમાસ છે ? કર્મધારય દ્વિગુ તત્પુરુષ ઉપપદ કર્મધારય દ્વિગુ તત્પુરુષ ઉપપદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District રૂ. 5000 નું 8% લેખે કેટલા વર્ષે સાદું વ્યાજ રૂ. 2800 થાય ? 8 6 5 7 8 6 5 7 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP