Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District નીચે આપેલા સમાસમાંથી મધ્યમપદલોપી સમાસ અલગ તારવો. હરિજન અમરવેલ સર્વજ્ઞ પૂરણપોળી હરિજન અમરવેલ સર્વજ્ઞ પૂરણપોળી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District અમદાવાદમાં સાબરમતી નદી પર આકાર લઈ રહેલી મહત્વાકાંક્ષી યોજના રિવર ફ્રન્ટની કુલ લંબાઈ કેટલી છે ? 11.5 કિ.મી. 12.5 કિ.મી. 13.5 કિ.મી. 10.5 કિ.મી. 11.5 કિ.મી. 12.5 કિ.મી. 13.5 કિ.મી. 10.5 કિ.મી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District ‘અલ્પાહારી’ નો વિરૂદ્ધાર્થી શબ્દ એટલે મિતભાષી ખાઉધરું શાકાહારી મિતાહારી મિતભાષી ખાઉધરું શાકાહારી મિતાહારી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District નીચેના શબ્દોમાંથી ક્યો શબ્દ ‘ચંદ્ર’ નો સમાનાર્થી નથી. ભાસ્કર સુધાકર મયંક શશી ભાસ્કર સુધાકર મયંક શશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District ‘ભરમાંડ’ શબ્દનું સાચું શિષ્ટરૂપ ___ છે. ભરમાર ભરવાડ ભ્રમર બ્રહ્માંડ ભરમાર ભરવાડ ભ્રમર બ્રહ્માંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District (36y⁶ × 21y³)/28y⁴ = ___ 27y⁵ 21y² 21y³ 9y⁴ 27y⁵ 21y² 21y³ 9y⁴ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP