Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District ‘અંગૂઠા પાસેની આંગળી’ શબ્દસમૂહ માટે એક શબ્દ કયો ? તર્જની અનામિકા ટચલી વચલી તર્જની અનામિકા ટચલી વચલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District ગુણાકાર વિશે તટસ્થ ઘટક ___ છે. -1 એક પણ નહિ 0(શૂન્ય) 1 -1 એક પણ નહિ 0(શૂન્ય) 1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District ગુજરાતના મુખ્યમંત્રી આનંદીબેન પટેલ દ્વારા મહિલા સુરક્ષા માટે શરૂ કરાયેલ હેલ્પલાઈન... 1098 1090 181 100 1098 1090 181 100 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District પશુપંખીની ભાષા સમજવાની વિદ્યા એટલે... જાન વિદ્યા કાગદી કાગવિદ્યા ટંડેલ વિદ્યા જાન વિદ્યા કાગદી કાગવિદ્યા ટંડેલ વિદ્યા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District અર્ધ વર્તુળની કુલ પરિમિતિ શોધવાનું સૂત્ર ___ છે. πr + d 3πr 2πr + d 4πr πr + d 3πr 2πr + d 4πr ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District ખાલી જગ્યા પુરો : The teacher ordered Kamal to leave the room and ___ him to return. forbade refused stopped challenged forbade refused stopped challenged ANSWER DOWNLOAD GUJARATI MCQ APP