Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District ‘ગાયક ન લાયક તું ફોગટ ફુલાણો છે’ – અલંકાર જણાવો. ઉપમા અનન્વય વર્ણાનુપ્રાસ યમક ઉપમા અનન્વય વર્ણાનુપ્રાસ યમક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District ખિજડીયા પક્ષી અભયારણ્ય કયા જિલ્લામાં આવેલું છે ? જામનગર સુરેન્દ્રનગર અમરેલી રાજકોટ જામનગર સુરેન્દ્રનગર અમરેલી રાજકોટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District 42, 60 તથા 70 નો લ.સા.અ. તથા ગુ.સા.અ. શું છે ? 440 તથા 5 420 તથા 5 2 તથા 420 420 તથા 2 440 તથા 5 420 તથા 5 2 તથા 420 420 તથા 2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District ‘ભરમાંડ’ શબ્દનું સાચું શિષ્ટરૂપ ___ છે. ભરવાડ ભરમાર બ્રહ્માંડ ભ્રમર ભરવાડ ભરમાર બ્રહ્માંડ ભ્રમર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District ગુજરાતનો સૌથી મોટો મહેલ ક્યો છે ? વિજય પેલેસ (માંડવી) લક્ષ્મી વિલાસ પેલેસ (વડોદરા) સયાજી પેલેસ (વડોદરા) પ્રાગ મહેલ (ભૂજ) વિજય પેલેસ (માંડવી) લક્ષ્મી વિલાસ પેલેસ (વડોદરા) સયાજી પેલેસ (વડોદરા) પ્રાગ મહેલ (ભૂજ) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District ‘અલ્પોકિત’ શબ્દનો વિરૂદ્ધાર્થી શબ્દ ___ છે. બેઆબરૂ અત્યુક્તિ વિતોદિત પુરાતન બેઆબરૂ અત્યુક્તિ વિતોદિત પુરાતન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP