Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District ‘સદાવ્રત’ શબ્દનો સમાનાર્થી શબ્દ કયો છે ? વખાર ધર્મશાળા કોઠાર અન્નક્ષેત્ર વખાર ધર્મશાળા કોઠાર અન્નક્ષેત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District ‘ગૌણ’ નો વિરૂદ્ધાર્થી શબ્દ ___ છે. છેલ્લું ગુણ પ્રધાન સહાયક છેલ્લું ગુણ પ્રધાન સહાયક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District અમદાવાદમાં સાબરમતી નદી પર આકાર લઈ રહેલી મહત્વાકાંક્ષી યોજના રિવર ફ્રન્ટની કુલ લંબાઈ કેટલી છે ? 13.5 કિ.મી. 12.5 કિ.મી. 10.5 કિ.મી. 11.5 કિ.મી. 13.5 કિ.મી. 12.5 કિ.મી. 10.5 કિ.મી. 11.5 કિ.મી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District તંદુરસ્ત માનવ શરીરનું તાપમાન કેટલા સેન્ટિગ્રેડ હોય છે ? 37° 100° 40° 38.6° 37° 100° 40° 38.6° ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District Give meaning of : to be lost in the clouds. to be perplexed to find oneself in very uncomfortable position to fly deep in the clouds to be concealed from the view to be perplexed to find oneself in very uncomfortable position to fly deep in the clouds to be concealed from the view ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District વિરૂદ્ધાર્થી શબ્દ આપો : DEFICIT Explicit Superfluous Implicit Surplus Explicit Superfluous Implicit Surplus ANSWER DOWNLOAD GUJARATI MCQ APP