Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District ‘પુત્રૈષણા’ શબ્દનું સંધિવિગ્રહ ___ છે. પુત્ર + ઈષણા પુત્ર + ઐષણા પુત્ર + એષણા પુત્રા + ઈષણા પુત્ર + ઈષણા પુત્ર + ઐષણા પુત્ર + એષણા પુત્રા + ઈષણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District (36y⁶ × 21y³)/28y⁴ = ___ 21y² 9y⁴ 27y⁵ 21y³ 21y² 9y⁴ 27y⁵ 21y³ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District પારસીઓ ગુજરાતમાં કયા બંદરે ઉતર્યા હતા ? પીપાવાવ માંડવી સંજાણ મુંદ્રા પીપાવાવ માંડવી સંજાણ મુંદ્રા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District "જયંતિ" નું વિરોધી છે. સંવત્સરી જન્મદિન હારી જનારું જન્મતિથિ સંવત્સરી જન્મદિન હારી જનારું જન્મતિથિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District અમદાવાદમાં સાબરમતી નદી પર આકાર લઈ રહેલી મહત્વાકાંક્ષી યોજના રિવર ફ્રન્ટની કુલ લંબાઈ કેટલી છે ? 11.5 કિ.મી. 12.5 કિ.મી. 10.5 કિ.મી. 13.5 કિ.મી. 11.5 કિ.મી. 12.5 કિ.મી. 10.5 કિ.મી. 13.5 કિ.મી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District શરીરમાં શાની ઉણપથી ડાયાબીટીસ થાય છે ? આયોડિન આપેલ પૈકી એક પણ નહીં ઈન્સ્યુલીન રક્તકણ આયોડિન આપેલ પૈકી એક પણ નહીં ઈન્સ્યુલીન રક્તકણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP