Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District
“લાઈટ ઓફ ધ યોગ સૂત્ર ઓફ પતંજલિ“ પુસ્તકના લેખક કોણ હતા ?

શ્રી શ્રી રવિશંકર
બિપીન ચંદ્ર
બી.કે.એસ.આયંગર
બાબા રામદેવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District
‘ઘરનાં છોકરાં ઘંટી ચાટે ને ઉપાધ્યાયને આટો' – કહેવતની સમાનાર્થી કહેવત કઈ છે ?

નાના મોટાને દર્શન ખોટા
ન બોલ્યામાં નવગુણ
ઘર બાળી તીરથ કરવું
રૂપે રૂડી કર્મે ભૂંડી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP