ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat)
નીચે દર્શાવેલ વિકલ્પો પૈકી કયો વિકલ્પ સાચો નથી ?

જામનગર જિલ્લો - ગાગા અભયારણ્ય
ડાંગ જિલ્લો - બરડીપાડાનું અભયારણ્ય
રાજકોટ જિલ્લો - હિંગોળગઢ અભયારણ્ય
અમરેલી જિલ્લો - રામપુર અભયારણ્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat)
ઈફકો (IFFCO)શેના માટે પ્રખ્યાત છે?

રેશમી કાપડ માટે
રાસાયણિક ખાતર માટે
બાયોલોજીકલ વેસ્ટ માટે
દૂધની બનાવટ માટે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP