Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District 'તલવારથી તેજ તારી આંખડીની ધાર છે.' -કયો અલંકાર છે ? વ્યાજસ્તુતિ વ્યતિરેક ઉપમા ઉત્પ્રેક્ષા વ્યાજસ્તુતિ વ્યતિરેક ઉપમા ઉત્પ્રેક્ષા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District 'સરસ્વતીચંદ્ર' નવલકથાના કેટલા ભાગ છે ? 5 3 2 4 5 3 2 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District 'કોઈનેય વધારે કામ કરવું નથી.' - 'વધારે' - વિશેષણનો પ્રકાર કયો છે ? પરિમાણવાચક સંખ્યાવાચક સાપેક્ષ ગુણવાચક પરિમાણવાચક સંખ્યાવાચક સાપેક્ષ ગુણવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District પાત્ર અને કૃતિ અંગેનું કયું જોડકું ખોટું છે ? રામજી ભા, રૂખી : દરિયાલાલ જાલકા, લીલાવતી : રાઈનો પર્વત કાનજી, જીવી : મળેલા જીવ ગોબર, સંતુ : સંતુ રંગીલી રામજી ભા, રૂખી : દરિયાલાલ જાલકા, લીલાવતી : રાઈનો પર્વત કાનજી, જીવી : મળેલા જીવ ગોબર, સંતુ : સંતુ રંગીલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District He will not object ___ my proposal. into in to at into in to at ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District 'દાખલામાં ભૂલ હશે તેથી જવાબ આવતો નહીં હોય.' - આ વાક્યમાં સંયોજક દર્શાવતું પદ કયું છે ? નહીં તેથી ભૂલ જવાબ નહીં તેથી ભૂલ જવાબ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP