Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District વિશ્વના સૌથી મોટા સ્વયંસેવી સંગઠન એવા "રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ" ના સ્થાપક કોણ હતા ? ડૉ. હેડગેવાર વીર સાવરકર બાબાસાહેબ આંબેડકર પૂ.ગુરુજી ડૉ. હેડગેવાર વીર સાવરકર બાબાસાહેબ આંબેડકર પૂ.ગુરુજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District 'જુઓ, પેલો ચોર ભાગ્યો !' - 'પેલો' કેવા પ્રકારનું સર્વનામ છે ? દર્શક સર્વનામ સાપેક્ષ સર્વનામ વ્યક્તિવાચક સર્વનામ સ્વવાચક સર્વનામ દર્શક સર્વનામ સાપેક્ષ સર્વનામ વ્યક્તિવાચક સર્વનામ સ્વવાચક સર્વનામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District 'સૂપતી' નો અર્થ છે... સારો પતિ રાજા સૂપ બનાવનાર સલાટની હથોડી સારો પતિ રાજા સૂપ બનાવનાર સલાટની હથોડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District Scarcely had he left ___ the guests arrived. then than when after then than when after ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District 'સરસ્વતીચંદ્ર' નવલકથાના કેટલા ભાગ છે ? 4 3 5 2 4 3 5 2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District કલ્પસર યોજના શાને આધારિત છે ? મહિલા સશક્તિકરણ સિંચાઈ, આવાગમન તેમજ વિવિધ આયોજન ધરાવતી યોજના સોલાર પ્રોજેક્ટ વિન્ડ પ્રોજેક્ટ મહિલા સશક્તિકરણ સિંચાઈ, આવાગમન તેમજ વિવિધ આયોજન ધરાવતી યોજના સોલાર પ્રોજેક્ટ વિન્ડ પ્રોજેક્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP