Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District 'દાખલામાં ભૂલ હશે તેથી જવાબ આવતો નહીં હોય.' - આ વાક્યમાં સંયોજક દર્શાવતું પદ કયું છે ? જવાબ ભૂલ નહીં તેથી જવાબ ભૂલ નહીં તેથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District 'સસ્તું ભાડું ને સિદ્ધપુરની જાત્રા' - એટલે શું ? કામ ખૂબ જ સહેલું હોવું જીવ્યા કરતાં જોયું ભલું ઓછા ખર્ચે પ્રસંગ પૂરો કરવો મર્યાદિત સાધનોથી સુંદર કામ કરવું કામ ખૂબ જ સહેલું હોવું જીવ્યા કરતાં જોયું ભલું ઓછા ખર્ચે પ્રસંગ પૂરો કરવો મર્યાદિત સાધનોથી સુંદર કામ કરવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District ગુજરાત રાજ્યના પ્રથમ એમ.ફિલ. સરપંચનું નામ જણાવો. સુનિલ પટેલ ધીરુભાઈ દેવરામ મિયા હુસેન સંજય પારગી સુનિલ પટેલ ધીરુભાઈ દેવરામ મિયા હુસેન સંજય પારગી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District પ્રખ્યાત રમતવીર ધ્યાનચંદજીની શ્રેષ્ઠતા કઈ રમતમાં સિધ્ધ થયેલ હતી ? તિરંદાજી ક્રિકેટ શતરંજ હોકી તિરંદાજી ક્રિકેટ શતરંજ હોકી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District યમનસભલગા - આ કયા છંદનું બંધારણ છે ? હરિણી પૃથ્વી મંદાક્રાંતા શિખરિણી હરિણી પૃથ્વી મંદાક્રાંતા શિખરિણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા પ્રકાશિત 'પરબ' ક્યારે પ્રકાશિત થાય છે ? દર પખવાડિયે દર બે મહિને દર અઠવાડિયે દર મહિને દર પખવાડિયે દર બે મહિને દર અઠવાડિયે દર મહિને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP