Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District સમુદ્રમાં અને અંતરિક્ષમાં દિશા સૂચવવા કયા સાધનનો ઉપયોગ થાય છે ? મેનોમીટર ઓડિયોમીટર સિસ્મોમીટર ગાયરોસ્કોપ મેનોમીટર ઓડિયોમીટર સિસ્મોમીટર ગાયરોસ્કોપ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District 'ભારતમાં એક ગાંધીજી નામે એક મહાત્મા થઈ ગયા.' - આ વાક્યમાં જે ભાગમાં ભૂલ હોય તે દર્શાવો. નામે એક મહાત્મા થઈ ગયા ભારતમાં એક ગાંધીજી નામે એક મહાત્મા થઈ ગયા ભારતમાં એક ગાંધીજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District યુનો તરફથી કયા દિવસે 'યોગ દિવસ' મનાવવાનો પ્રારંભ થયેલ છે ? 21, જૂન 11, મે 24, જૂન 1, મે 21, જૂન 11, મે 24, જૂન 1, મે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District સાહિત્યકાર લાભશંકર ઠાકરનું ઉપનામ જણાવો. પુનર્વસુ મરીઝ ઘાયલ દ્વિરેફ પુનર્વસુ મરીઝ ઘાયલ દ્વિરેફ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District યમનસભલગા - આ કયા છંદનું બંધારણ છે ? પૃથ્વી શિખરિણી હરિણી મંદાક્રાંતા પૃથ્વી શિખરિણી હરિણી મંદાક્રાંતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District Suketu has no pen ___. to write for to write by to write in to write with to write for to write by to write in to write with ANSWER DOWNLOAD GUJARATI MCQ APP