Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District ગુજરાત સરકારની કઈ અગત્યની નીતિને કારણે ગુજરાતના સમાજજીવનમાં શાંતિ, સ્થિરતા અને વિકાસ દ્રશ્યમાન થાય છે ? દારૂબંધી સારા માર્ગો ગૌહત્યા સંબંધી વિશાળ દરિયા કિનારો દારૂબંધી સારા માર્ગો ગૌહત્યા સંબંધી વિશાળ દરિયા કિનારો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District અમેરિકાના પ્રમુખ અબ્રાહમ લિંકન પોતાના જીવનમાં પ્રમુખપદની ચૂંટણી કેટલી વાર સતત હારી ગયા હતા ? 11 વખત આપેલ પૈકી એક પણ નહીં 18 વખત 12 વખત 11 વખત આપેલ પૈકી એક પણ નહીં 18 વખત 12 વખત ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP આ પ્રશ્ન રદ થયેલ છે.
Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District I think I ___ this article. read would read have read had been reading read would read have read had been reading ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District 'આંખ આ ધન્ય છે' કાવ્યસંગ્રહના લેખકનું નામ જણાવો. વિનોદ જોશી રાજેન્દ્ર શુક્લ હર્ષ બ્રહ્મભટ્ટ નરેન્દ્ર મોદી વિનોદ જોશી રાજેન્દ્ર શુક્લ હર્ષ બ્રહ્મભટ્ટ નરેન્દ્ર મોદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District You ___ live long ! આપેલ પૈકી કોઈ નહીં may might shall આપેલ પૈકી કોઈ નહીં may might shall ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP આ પ્રશ્ન રદ થયેલ છે.
Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District 'નવા કપડાં પહેરી તે રૂઆબભેર ચાલ્યો.' - આ વાક્યમાં 'રૂઆબભેર' શું છે ? સંયોજક વિશેષણ ક્રિયાવિશેષણ કૃદંત સંયોજક વિશેષણ ક્રિયાવિશેષણ કૃદંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP