Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District સાહિત્યકાર લાભશંકર ઠાકરનું ઉપનામ જણાવો. ઘાયલ દ્વિરેફ પુનર્વસુ મરીઝ ઘાયલ દ્વિરેફ પુનર્વસુ મરીઝ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District નીચે પૈકી સંજ્ઞા દર્શાવતો શબ્દ કયો છે ? પૈસાદાર ઊંડું ડરવું દરિયો પૈસાદાર ઊંડું ડરવું દરિયો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District ગુજરાત રાજ્યના પ્રથમ એમ.ફિલ. સરપંચનું નામ જણાવો. સુનિલ પટેલ મિયા હુસેન ધીરુભાઈ દેવરામ સંજય પારગી સુનિલ પટેલ મિયા હુસેન ધીરુભાઈ દેવરામ સંજય પારગી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District વિવેકાનંદ શિલા સ્મારક કયા રાજ્યમાં આવેલ છે ? પશ્ર્ચિમબંગાળ દિલ્હી તમિલનાડુ કેરળ પશ્ર્ચિમબંગાળ દિલ્હી તમિલનાડુ કેરળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District 'ભારતમાં એક ગાંધીજી નામે એક મહાત્મા થઈ ગયા.' - આ વાક્યમાં જે ભાગમાં ભૂલ હોય તે દર્શાવો. ભારતમાં એક ગાંધીજી નામે એક મહાત્મા થઈ ગયા ભારતમાં એક ગાંધીજી નામે એક મહાત્મા થઈ ગયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District નીચે પૈકી મૂળ માત્રામેળ છંદમાં લખાતો ફારસી કાવ્યપ્રકાર કયો છે ? ગઝલ સોનેટ મુક્તક હાઈકુ ગઝલ સોનેટ મુક્તક હાઈકુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP