Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District વિશ્વની સૌ પ્રથમ કીડની યુનિવર્સિટી કયા રાજ્યમાં નિર્માણ થવા જઈ રહી છે ? ગુજરાત દિલ્હી રાજસ્થાન મહારાષ્ટ્ર ગુજરાત દિલ્હી રાજસ્થાન મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District Scarcely had he left ___ the guests arrived. then when than after then when than after ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District 'જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત'- આ કોની પંક્તિ છે ? ખબરદાર ઉમાશંકર જોશી નર્મદ બોટાદકર ખબરદાર ઉમાશંકર જોશી નર્મદ બોટાદકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District ∆ ABC માં સંગતતાઓ ABC ↔ BAC અને ABC ↔ ACB સમરૂપતા છે. ∴∆ ABC ___ ત્રિકોણ છે. સમદ્વિબાજુ કાટકોણ વિષમબાજુ સમબાજુ સમદ્વિબાજુ કાટકોણ વિષમબાજુ સમબાજુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District “ઇન્દ્રિયોને શાંત-સ્થિર કરવાની ક્રિયા એટલે યોગ.'' આ વાક્ય કયા શાસ્ત્રમાં સમાવિષ્ટ છે ? મહાભારત કથોપનિષદ ભગવત્ ગીતા રામાયણ મહાભારત કથોપનિષદ ભગવત્ ગીતા રામાયણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District કયું જોડકું ખોટું છે ? હિન્દુ ધર્મની બાળપોથી - આનંદશંકર ધ્રુવ કુરુક્ષેત્ર - મનુભાઈ પંચોળી ઘમ્મર વલોણું - ઝવેરચંદ મેઘાણી ધરતીનું લૂણ - સ્વામી આનંદ હિન્દુ ધર્મની બાળપોથી - આનંદશંકર ધ્રુવ કુરુક્ષેત્ર - મનુભાઈ પંચોળી ઘમ્મર વલોણું - ઝવેરચંદ મેઘાણી ધરતીનું લૂણ - સ્વામી આનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP