Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District બાળ શિક્ષણના ક્ષેત્રમાં 'મુછાળી મા' તરીકે પ્રખ્યાત ગુજરાતના શ્રેષ્ઠ કેળવણીકારનું નામ જણાવો. મનુભાઈ પંચોલી ગીજુભાઈ બધેકા ઠક્કરબાપા માનભાઈ ભટ્ટ મનુભાઈ પંચોલી ગીજુભાઈ બધેકા ઠક્કરબાપા માનભાઈ ભટ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District 'સરસ્વતીચંદ્ર' નવલકથાના કેટલા ભાગ છે ? 5 3 4 2 5 3 4 2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District 'સસ્તું ભાડું ને સિદ્ધપુરની જાત્રા' - એટલે શું ? મર્યાદિત સાધનોથી સુંદર કામ કરવું જીવ્યા કરતાં જોયું ભલું ઓછા ખર્ચે પ્રસંગ પૂરો કરવો કામ ખૂબ જ સહેલું હોવું મર્યાદિત સાધનોથી સુંદર કામ કરવું જીવ્યા કરતાં જોયું ભલું ઓછા ખર્ચે પ્રસંગ પૂરો કરવો કામ ખૂબ જ સહેલું હોવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District એક અર્ધવર્તુળાકાર બગીચાની ત્રિજ્યા 35 મીટર છે. બગીચાની કિનારી ફરતે એક આંટો ફરવા ___ મીટર ચાલવું પડે. 180 175 110 165 180 175 110 165 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District નીચે પૈકી કર્મણિપ્રયોગ દર્શાવતું વાક્ય કયું છે ? છોકરાંને ડોશીમાનું બોલવું સમજાયું નહીં. વિદ્યાર્થી વાર્તા વાંચવા લાગ્યો. શાહી વિના મારાથી લખાય ક્યાંથી ? બાથી કશું બોલાયું નહીં. છોકરાંને ડોશીમાનું બોલવું સમજાયું નહીં. વિદ્યાર્થી વાર્તા વાંચવા લાગ્યો. શાહી વિના મારાથી લખાય ક્યાંથી ? બાથી કશું બોલાયું નહીં. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District ___ it rain, there will be no match. If Would Will Should If Would Will Should ANSWER DOWNLOAD GUJARATI MCQ APP