બાયોલોજી (Biology) ગુજરાતમાં ક્યાં બોટનિકલ ગાર્ડન આવેલ છે ? વઘઈ સાપુતારા વડોદરા ડાંગ વઘઈ સાપુતારા વડોદરા ડાંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) વનસ્પતિકોષમાં દ્વિતીય કોષદીવાલમાં કયાં દ્રવ્યોનું સ્થૂલન હોય છે ? સુબેરીન લિગ્નિન હેમીસેલ્યુલોઝ આપેલ તમામ સુબેરીન લિગ્નિન હેમીસેલ્યુલોઝ આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) નીચે આપેલ કયું વિધાન મૃત્યુ સાથે સુસંગત છે ? અપચય ક્રિયા કરતાં ચયક્રિયાઓનું પ્રમાણ વધુ હોય ત્યારે વૃદ્ધિ થાય છે. શક્તિના કોઈ પણ રૂપાંતર દરમિયાન કેટલોક શક્તિનો જથ્થો ઉષ્મા-સ્વરૂપે વ્યય પામે છે. સજીવો ઓછાવત્તા પ્રમાણમાં તેમની શરીરરચના કાર્યપદ્ધતિ કે વર્તનો બદલી પર્યાવરણ સાથે તાદાત્મ્ય સાધે છે. બધા ક્ષેત્રોમાં મહત્તમ એન્ટ્રોપીની શિથિલ થતાં ગાત્રો કામ કરતા બંધ પડે છે. અપચય ક્રિયા કરતાં ચયક્રિયાઓનું પ્રમાણ વધુ હોય ત્યારે વૃદ્ધિ થાય છે. શક્તિના કોઈ પણ રૂપાંતર દરમિયાન કેટલોક શક્તિનો જથ્થો ઉષ્મા-સ્વરૂપે વ્યય પામે છે. સજીવો ઓછાવત્તા પ્રમાણમાં તેમની શરીરરચના કાર્યપદ્ધતિ કે વર્તનો બદલી પર્યાવરણ સાથે તાદાત્મ્ય સાધે છે. બધા ક્ષેત્રોમાં મહત્તમ એન્ટ્રોપીની શિથિલ થતાં ગાત્રો કામ કરતા બંધ પડે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) નીચેનામાંથી કોણ આધુનિક વર્ગીકરણ પદ્ધતિ તૈયાર કરવાની ચાવી પૂરી પાડે છે ? વનસ્પતિ ઉદ્યાન એક પણ નહીં બોટાનિકલ ગાર્ડન વનસ્પતિ સંગ્રાલય વનસ્પતિ ઉદ્યાન એક પણ નહીં બોટાનિકલ ગાર્ડન વનસ્પતિ સંગ્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) વિહંગ વર્ગમાં ઉડ્ડયન માટે ઉપયોગી અને મદદરૂપ રચના કઈ છે ? આપેલ તમામ અંતઃ કંકાલ અસ્થિ છિદ્રલ અને પોલાં વાતાશય અગ્રઉપાંગનું પાંખમાં રૂપાંતર આપેલ તમામ અંતઃ કંકાલ અસ્થિ છિદ્રલ અને પોલાં વાતાશય અગ્રઉપાંગનું પાંખમાં રૂપાંતર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) કોલાજન કોનાથી ભરપૂર છે ? સેરીન ગ્લાયસીન એસ્પાર્ટિક ઍસિડ ગ્લુટામીક ઍસિડ સેરીન ગ્લાયસીન એસ્પાર્ટિક ઍસિડ ગ્લુટામીક ઍસિડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP