Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District નીચે પૈકી સંજ્ઞા દર્શાવતો શબ્દ કયો છે ? ઊંડું દરિયો ડરવું પૈસાદાર ઊંડું દરિયો ડરવું પૈસાદાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District સુરેખ બહુપદી p(x) = 3x-6 નું શૂન્ય ___ છે. 6 2 (-2) (-6) 6 2 (-2) (-6) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District વિશ્વના સૌથી મોટા સ્વયંસેવી સંગઠન એવા "રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ" ના સ્થાપક કોણ હતા ? બાબાસાહેબ આંબેડકર ડૉ. હેડગેવાર પૂ.ગુરુજી વીર સાવરકર બાબાસાહેબ આંબેડકર ડૉ. હેડગેવાર પૂ.ગુરુજી વીર સાવરકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District અર્થની રીતે જુદો પડતો એક શબ્દ કયો છે ? યામિની ભામિની શર્વરી વિભાવરી યામિની ભામિની શર્વરી વિભાવરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District 'તલવારથી તેજ તારી આંખડીની ધાર છે.' -કયો અલંકાર છે ? વ્યાજસ્તુતિ ઉત્પ્રેક્ષા ઉપમા વ્યતિરેક વ્યાજસ્તુતિ ઉત્પ્રેક્ષા ઉપમા વ્યતિરેક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District એક અર્ધવર્તુળાકાર બગીચાની ત્રિજ્યા 35 મીટર છે. બગીચાની કિનારી ફરતે એક આંટો ફરવા ___ મીટર ચાલવું પડે. 110 165 175 180 110 165 175 180 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP