Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District 'વલ્લભભાઈનો જન્મ એમના મોસાળ નડિયાદમાં થયો હતો.' - આ વાક્યનો પ્રકાર કયો છે ? સંકુલ વાક્ય સાદું વાક્ય સંયુક્ત વાક્ય પ્રેરક વાક્ય સંકુલ વાક્ય સાદું વાક્ય સંયુક્ત વાક્ય પ્રેરક વાક્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District Suketu has no pen ___. to write by to write with to write in to write for to write by to write with to write in to write for ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District ભારત સ્વતંત્ર થયા બાદ ભગવાન સોમનાથના મંદિરની પુનઃ સ્થાપના માટે કયા મહાનુભાવે સંકલ્પ કર્યો હતો ? રતુભાઈ અદાણી કનૈયાલાલ મુનશી જામસાહેબ સરદાર પટેલ રતુભાઈ અદાણી કનૈયાલાલ મુનશી જામસાહેબ સરદાર પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District યમનસભલગા - આ કયા છંદનું બંધારણ છે ? મંદાક્રાંતા શિખરિણી પૃથ્વી હરિણી મંદાક્રાંતા શિખરિણી પૃથ્વી હરિણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District 'દાખલામાં ભૂલ હશે તેથી જવાબ આવતો નહીં હોય.' - આ વાક્યમાં સંયોજક દર્શાવતું પદ કયું છે ? જવાબ ભૂલ તેથી નહીં જવાબ ભૂલ તેથી નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District મિલ્ખાસિંહે સમગ્ર વિશ્વમાં ભારતને શેના માટે ગૌરવ અપાવ્યું ? કબ્બડી મુક્કાબાજી દોડ કુસ્તી કબ્બડી મુક્કાબાજી દોડ કુસ્તી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP