Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar રાજકીય પક્ષોના ચૂંટણી ચિહ્નને કોણ માન્યતા આપે છે ? સંસદ મુખ્ય ચૂંટણી અધિકારી ચૂંટણી આયોગ પ્રધાનમંત્રી સંસદ મુખ્ય ચૂંટણી અધિકારી ચૂંટણી આયોગ પ્રધાનમંત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar નીચેનામાંથી કયો સાચો શબ્દ છે ? લાઈશન્સ લાયસન્સ લાઈસન્સ લાયશન્સ લાઈશન્સ લાયસન્સ લાઈસન્સ લાયશન્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar A અને B એક કામ અનુક્રમે 20 દિવસ અને 10 દિવસમાં કરી શકે છે. જો A 10 દિવસ કામ કરીને જતો રહે, અને બાકીનું કામ B પૂર્ણ કરે તો કુલ કેટલા દિવસમાં કામ પૂર્ણ થાય ? 15 દિવસ 12 દિવસ 18 દિવસ 10 દિવસ 15 દિવસ 12 દિવસ 18 દિવસ 10 દિવસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar 49 × 64 =(?)², તો ? = ___. 63 28 42 56 63 28 42 56 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar ““ઠરેલ''નો વિરુદ્ધાર્થી શબ્દ શું ? અદ્વૈત ઉછાંછળું વાણો છુટ અદ્વૈત ઉછાંછળું વાણો છુટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar મધ્ય પ્રદેશ સરકાર તરફથી વીરાંગના લક્ષ્મીબાઈ રાષ્ટ્રીય એવોર્ડ તાજેતરમાં નીચેનામાંથી કોને આપવામાં આવ્યો છે ? મેરી કોમ નંદિની પંડ્યા બચેન્દ્રીપાલ સાયના નેહવાલ મેરી કોમ નંદિની પંડ્યા બચેન્દ્રીપાલ સાયના નેહવાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP