Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar નીચેનામાંથી કોણ ટેનીસની રમતનો ખેલાડી નથી ? રાફેલ નડાલ યોકોવિચ શૂ-મેકર એન્ડી મરે રાફેલ નડાલ યોકોવિચ શૂ-મેકર એન્ડી મરે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar વર્તુળની ત્રિજ્યામાં 10% વધારો થાય તો તેના ક્ષેત્રફળમાં કેટલા ટકાનો વધારો થાય ? 10% 21% 20% 100% 10% 21% 20% 100% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar Kalidas is ___ Shakespeare of India. (fill in the blank) a an No article the a an No article the ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar 'કૂંચી' શબ્દ કઈ અન્ય ભાષાના શબ્દો પરથી સ્વીકારાયેલ છે ? અરબી તુર્કી મરાઠી ફારસી અરબી તુર્કી મરાઠી ફારસી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar કેન્દ્રશાસિત પ્રદેશોમાં જે પ્રદેશમાં હાઈકોર્ટ આવી છે તે પ્રદેશ ? દીવ પોંડિચેરી લક્ષદ્વીપ દિલ્હી દીવ પોંડિચેરી લક્ષદ્વીપ દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar જો ખાધાન્નના ભાવમાં 30% વધારો થતો હોય, તો ખર્ચ તેનો તેજ રાખવા વપરાશ કેટલા ટકા ઘટાડવો પડે ? 23(1/13) % 30 % 18(1/13) % 27(1/8) % 23(1/13) % 30 % 18(1/13) % 27(1/8) % ANSWER DOWNLOAD GUJARATI MCQ APP