Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar 'મેના-ગુર્જરી' નાટકના લેખક કોણ ? રા.વિ.પાઠક કનૈયાલાલ મુનશી ર. છો. પરીખ જયશંકર સુંદરી રા.વિ.પાઠક કનૈયાલાલ મુનશી ર. છો. પરીખ જયશંકર સુંદરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar શુભાંગી કરતાં વૈષ્ણવી 3 વર્ષ નાની છે, જો બંનેની હાલની ઉંમરનો સરવાળો 27 વર્ષ થાય છે. આ વિધાનનું સમીકરણ નીચેનામાંથી કયું ? 2y + 3 = 27 y - 3 = 27 2y - 3 = 27 y + 3 = 27 2y + 3 = 27 y - 3 = 27 2y - 3 = 27 y + 3 = 27 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar વર્તુળ-આલેખમાં બધી જ માહિતીનું કુલ અંશ માપ કેટલું થાય ? 320° 180° 360° વર્તુળ પર આધાર રાખે 320° 180° 360° વર્તુળ પર આધાર રાખે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar ભારતની આઝાદીના આંદોલનો દરમિયાન અંગ્રેજોને ‘ક્વીટ ઇન્ડીયા’ સૂત્ર કયા નેતાએ આપ્યું ? ગાંધીજી જવાહરલાલ નહેરૂ સુભાષચંદ્ર બોઝ સરદાર વલ્લભભાઈ પટેલ ગાંધીજી જવાહરલાલ નહેરૂ સુભાષચંદ્ર બોઝ સરદાર વલ્લભભાઈ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar લોક સાહિત્યમાં સૌથી વધુ કાર્ય કરનાર સાહિત્યકાર કોણ ? વિનોબા ભાવે ઝવેરચંદ મેઘાણી કિશોરલાલ મશરૂવાળા ગાંધીજી વિનોબા ભાવે ઝવેરચંદ મેઘાણી કિશોરલાલ મશરૂવાળા ગાંધીજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar 'જનનીની જોડ સખી નહીં જડે રે લોલ.’ કાવ્ય પંક્તિના કવિ કોણ છે ? બોટાદકર ઉમાશંકર જોષી સુંદરમ્ રા.વિ.પાઠક બોટાદકર ઉમાશંકર જોષી સુંદરમ્ રા.વિ.પાઠક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP