Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar
'જનનીની જોડ સખી નહીં જડે રે લોલ.’ કાવ્ય પંક્તિના કવિ કોણ છે ?

સુંદરમ્
ઉમાશંકર જોષી
રા.વિ.પાઠક
બોટાદકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar
ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ અબ્દુલ કલામનું પુસ્તક કયું ?

મુસાફિર
કાર્ડિયોગ્રામ
મારા અનુભવો
અગનપંખ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar
‘કલાપી’ તખલ્લુસ કોનું છે ?

કનૈયાલાલ મુનશી
ન્હાનાલાલ
સૂરસિંહજી તખ્તસિંહજી ગોહિલ
ઉમાશંકર જોષી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP