Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar ગાંધીજીએ લખેલાં પુસ્તકોમાં સૌથી વધુ જાણીતું કયું છે ? દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ નીતિવાદને માર્ગે સત્યના પ્રયોગો હિંદ સ્વરાજ દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ નીતિવાદને માર્ગે સત્યના પ્રયોગો હિંદ સ્વરાજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar લોક સાહિત્યમાં સૌથી વધુ કાર્ય કરનાર સાહિત્યકાર કોણ ? કિશોરલાલ મશરૂવાળા ઝવેરચંદ મેઘાણી ગાંધીજી વિનોબા ભાવે કિશોરલાલ મશરૂવાળા ઝવેરચંદ મેઘાણી ગાંધીજી વિનોબા ભાવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar ગુજરાત સાહિત્ય અકાદમીનું કાર્યાલય ક્યાં આવેલું છે ? વડોદરા રાજકોટ ગાંધીનગર અમદાવાદ વડોદરા રાજકોટ ગાંધીનગર અમદાવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar ___ a beautiful picture it is ! Where When How What Where When How What ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar 'જય જય ગરવી ગુજરાત' ના કવિ કોણ છે ? ન્હાનાલાલ ઉમાશંકર જોષી નર્મદ દલપતરામ ન્હાનાલાલ ઉમાશંકર જોષી નર્મદ દલપતરામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar ગુજરાતી સાહિત્ય પરિષદના હાલના (ઈ.સ. 2015)ના પ્રમુખ કોણ છે ? ડૉ. કુમારપાળ દેસાઈ ધીરુ પરીખ નારાયણ દેસાઈ રઘુવીર ચૌધરી ડૉ. કુમારપાળ દેસાઈ ધીરુ પરીખ નારાયણ દેસાઈ રઘુવીર ચૌધરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP