Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar
ભારતના રાષ્ટ્રધ્વજના સફેદ પટ્ટામાં ચક્ર છે તેનું નામ શું ?

પરિવર્તન ચક્ર
રેંટિયા ચક્ર
અશોક ચક્ર
સુદર્શન ચક્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar
2πrh + πr² એ સૂત્ર કયા પ્રકારના નળાકારને લાગુ પડે ?

એક છેડો ખૂલ્લો અને એક છેડો બંધ
બધા પ્રકારના નળાકારને
બન્ને છેડા ખૂલ્લા
બન્ને છેડા બંધ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP