Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar કયું વાક્યુ સાચું ? દરેકે વિદ્યાર્થીઓને ... દરેક-દરેક વિદ્યાર્થીઓને ... દરેક વિદ્યાર્થીઓને ... દરેક વિદ્યાર્થીને ... દરેકે વિદ્યાર્થીઓને ... દરેક-દરેક વિદ્યાર્થીઓને ... દરેક વિદ્યાર્થીઓને ... દરેક વિદ્યાર્થીને ... ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar રાષ્ટ્રગીત 'જન ગણ મન' ના કવિ કોણ ? હરિવંશરાય બચ્ચન રવીન્દ્રનાથ ટાગોર ઝવેરચંદ મેઘાણી બંકિમચંદ્ર હરિવંશરાય બચ્ચન રવીન્દ્રનાથ ટાગોર ઝવેરચંદ મેઘાણી બંકિમચંદ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar ‘મેરે તો ગિરિધર ગોપાલ, દૂસરા ન કોઈ’ પંક્તિ કોની છે ? અખો દયારામ નરસિંહ મહેતા મીરાં અખો દયારામ નરસિંહ મહેતા મીરાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar ‘જય હિન્દ’ સૂત્ર કયા રાજનેતાએ આપ્યું છે ? જવાહરલાલ નહેરૂ સુભાષચંદ્ર બોઝ ગાંધીજી ઈન્દિરા ગાંધી જવાહરલાલ નહેરૂ સુભાષચંદ્ર બોઝ ગાંધીજી ઈન્દિરા ગાંધી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar નર્મદા નદીમાં આવેલ સાધુબેટ પર કયા મહાપુરુષની વિશ્વમાં સૌથી ઊંચી પ્રતિમા બનવાની છે ? જવાહરલાલ નહેરુ સરદાર વલ્લભભાઈ પટેલ ગાંધીજી લાલબહાદુર શાસ્ત્રી જવાહરલાલ નહેરુ સરદાર વલ્લભભાઈ પટેલ ગાંધીજી લાલબહાદુર શાસ્ત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar ઝવેરચંદ મેઘાણીનું પુસ્તક કયું ? ઉષા-સંધ્યા યુગવંદના ધ્વનિ યાત્રા ઉષા-સંધ્યા યુગવંદના ધ્વનિ યાત્રા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP