Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District
ગાંધીજીનું સૌથી પ્રિય કહેવાતું ભજન “ વૈષ્ણવ જન તો તેને રે કહીએ...'' ના રચયિતા કોણ હતા ?

ભોજા ભગત
અખો
નરસિંહ મહેતા
પ્રેમાનંદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District
આપેલ રૂઢિપ્રયોગનો અર્થ આપો. - કપૂરે કોગળા કરવા.

કપૂર પ્રગટાવવું
ધનનો હિસાબ માંડવો
ખૂબ વૈભવ માણવો
આરતી કરવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District
નીચેનામાંથી સાચી સંધિ દર્શાવો :

સ + બંધ = સંબંધ
નમસ + કાર = નમસ્કાર
પરિ + નામ = પરિણામ
રામ + આયન = રામાયણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District
ગુજરાતમાં પુસ્તકાલય શરૂ કરવાનો શ્રેય કોને ફાળે જાય છે ?

નર્મદ
ઉમાશંકર જોશી
મોતીભાઈ અમીન
સુરસિંહજી ગોહિલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP