Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District 'કરેલા ઉપકારને જાણે' તેને શું કહેવાય ? ઉપકૃત કૃતધ્ન કૃતજ્ઞ પરોપકારી ઉપકૃત કૃતધ્ન કૃતજ્ઞ પરોપકારી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District ભારતમાં પ્રથમ પંચવર્ષીય યોજના કયા વર્ષથી શરૂ કરવામાં આવી ? ઈ.સ. 1961 ઈ.સ. 1951 ઈ.સ. 1947 ઈ.સ. 1956 ઈ.સ. 1961 ઈ.સ. 1951 ઈ.સ. 1947 ઈ.સ. 1956 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District ગુજરાતમાં પુસ્તકાલય શરૂ કરવાનો શ્રેય કોને ફાળે જાય છે ? સુરસિંહજી ગોહિલ ઉમાશંકર જોશી મોતીભાઈ અમીન નર્મદ સુરસિંહજી ગોહિલ ઉમાશંકર જોશી મોતીભાઈ અમીન નર્મદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District નીચેનામાંથી શબ્દકોશના યોગ્ય ક્રમ પ્રમાણે ગોઠવેલા દર્શાવો : દાક્ષિણ્ય, તાગડધિન્ના, ટપાલી ઉપનિષદ, ઋણ, એકવ્રતી ખડતલ, જિગીષા, ચિત્રકાર મંદાકિની, બાદરાયણ, ભવભૂતિ દાક્ષિણ્ય, તાગડધિન્ના, ટપાલી ઉપનિષદ, ઋણ, એકવ્રતી ખડતલ, જિગીષા, ચિત્રકાર મંદાકિની, બાદરાયણ, ભવભૂતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District □ ABCDની ચારેય બાજુઓ એક વર્તુળને સ્પર્શે છે. જો AB = 6, BC = 3, અને CD = 4, હોય, તો AD = ___ 13 9 2 7 13 9 2 7 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District નીચેનામાંથી કયો સમાસ દ્વંદ્વ નથી ? સાચેસાચું ઉઠવાબેસવા રામલક્ષ્મણ કલ્પનાતીત સાચેસાચું ઉઠવાબેસવા રામલક્ષ્મણ કલ્પનાતીત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP