Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District 'ગુજરાતનું પાટનગર ગાંધીનગર છે.' - વિશેષણ દર્શાવો. આપેલ પૈકી એક પણ નહીં ગુજરાત ગાંધીનગર પાટનગર ગાંધીનગર આપેલ પૈકી એક પણ નહીં ગુજરાત ગાંધીનગર પાટનગર ગાંધીનગર ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP આ પ્રશ્ન રદ થયેલ છે.
Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District 'કામદેવ' નો સમાનાર્થી શબ્દ આપો. માધવ મન્મથ મરીચિ રુદ્રદેવ માધવ મન્મથ મરીચિ રુદ્રદેવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District 'જસજસયલગા' બંધારણ કયા છંદનું છે ? પૃથ્વી મંદાક્રાંતા શિખરિણી હરિણી પૃથ્વી મંદાક્રાંતા શિખરિણી હરિણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District ઓલ ઈન્ડિયા રેડિયો માટે આકાશવાણી નામ કોણે સૂચવ્યું હતું ? જવાહરલાલ નેહરુ રવીન્દ્રનાથ ટાગોર સરદાર પટેલ બંકીમચંદ્ર ચટ્ટોપાધ્યાય જવાહરલાલ નેહરુ રવીન્દ્રનાથ ટાગોર સરદાર પટેલ બંકીમચંદ્ર ચટ્ટોપાધ્યાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District બે શંકુની ત્રિજ્યાનો ગુણોત્તર 2:3 છે તથા તિર્યક ઊંચાઈનો ગુણોત્તર 3:4 છે તો તેની વક્રસપાટીનાં ક્ષેત્રફળનો ગુણોત્તર ___ થાય. 1 : 2 3 : 2 2 : 3 3 : 4 1 : 2 3 : 2 2 : 3 3 : 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District 1 મીટર ઊંચાઈના મકાનની ટોચ પરથી મકાનથી અમુક અંતરે જમીન પર ઉભેલા એક બાળકનો અવસેધકોણ 45° હોય, તો તે બાળક મકાનથી ___ મીટર દૂર હશે. 10 15 20 5 10 15 20 5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP