Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District સીમમાં ઊભી વાટ, એકલી રુએ આખી રાત. - અલંકાર ઓળખાવો. ઉમાશંકર જોશી જી. શંકર કુરૂપ સજીવારોપણ વિષ્ણુ ડે ઉમાશંકર જોશી જી. શંકર કુરૂપ સજીવારોપણ વિષ્ણુ ડે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District નીચેનામાંથી શબ્દકોશના યોગ્ય ક્રમ પ્રમાણે ગોઠવેલા દર્શાવો : દાક્ષિણ્ય, તાગડધિન્ના, ટપાલી ખડતલ, જિગીષા, ચિત્રકાર ઉપનિષદ, ઋણ, એકવ્રતી મંદાકિની, બાદરાયણ, ભવભૂતિ દાક્ષિણ્ય, તાગડધિન્ના, ટપાલી ખડતલ, જિગીષા, ચિત્રકાર ઉપનિષદ, ઋણ, એકવ્રતી મંદાકિની, બાદરાયણ, ભવભૂતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District 'ધ્વનિ' કાવ્યસંગ્રહ કયા કવિનો છે ? કૃષ્ણલાલ શ્રીધરાણી રાજેન્દ્ર શાહ સુંદરમ્ અનિલ જોશી કૃષ્ણલાલ શ્રીધરાણી રાજેન્દ્ર શાહ સુંદરમ્ અનિલ જોશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District ગ્રાહક સુરક્ષાનો ધારો ભારતમાં ક્યારથી અમલમાં છે ? વર્ષ 1990 વર્ષ 1982 વર્ષ 1986 વર્ષ 1980 વર્ષ 1990 વર્ષ 1982 વર્ષ 1986 વર્ષ 1980 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District 'કરેલા ઉપકારને જાણે' તેને શું કહેવાય ? કૃતજ્ઞ ઉપકૃત કૃતધ્ન પરોપકારી કૃતજ્ઞ ઉપકૃત કૃતધ્ન પરોપકારી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District 'કામદેવ' નો સમાનાર્થી શબ્દ આપો. મરીચિ માધવ મન્મથ રુદ્રદેવ મરીચિ માધવ મન્મથ રુદ્રદેવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP