Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District ગાંધીજીએ દક્ષિણ આફ્રિકામાં સ્થાપેલા આશ્રમનું નામ શું હતું ? સ્વરાજ ફાર્મ રસ્કીન ફાર્મ ટૉલ્સ્ટૉય ફાર્મ શાંતિ ફાર્મ સ્વરાજ ફાર્મ રસ્કીન ફાર્મ ટૉલ્સ્ટૉય ફાર્મ શાંતિ ફાર્મ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District નીચેના પૈકી કયા વિકલ્પમાં વિરુદ્ધાર્થી શબ્દ છે ? ગંભીર - છીછરું અભ્યાગત - અતિથિ ઉપહાસ - મશ્કરી અલૌકિક - દિવ્ય ગંભીર - છીછરું અભ્યાગત - અતિથિ ઉપહાસ - મશ્કરી અલૌકિક - દિવ્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District ઓલ ઈન્ડિયા રેડિયો માટે આકાશવાણી નામ કોણે સૂચવ્યું હતું ? રવીન્દ્રનાથ ટાગોર જવાહરલાલ નેહરુ બંકીમચંદ્ર ચટ્ટોપાધ્યાય સરદાર પટેલ રવીન્દ્રનાથ ટાગોર જવાહરલાલ નેહરુ બંકીમચંદ્ર ચટ્ટોપાધ્યાય સરદાર પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District મણિપુર રાજ્યની રાજધાની કઈ છે ? ઈમ્ફાલ અગરતલા કોહિમા આઈઝોલ ઈમ્ફાલ અગરતલા કોહિમા આઈઝોલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District સિનેજગતનો સૌથી પ્રતિષ્ઠિત દાદાસાહેબ ફાળકે એવોર્ડનું સન્માન મેળવનારા પ્રથમ મહિલા કોણ હતાં ? દુર્ગા ખોટે દેવીકારાણી લતા મંગેશકર કાનન દેવી દુર્ગા ખોટે દેવીકારાણી લતા મંગેશકર કાનન દેવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District નીચેનામાંથી સાચી જોડણીવાળો શબ્દ આપો : ઊંચૂનીચું ઊંચુંનીચું ઊચુનીચુ ઊંચુનીચું ઊંચૂનીચું ઊંચુંનીચું ઊચુનીચુ ઊંચુનીચું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP