બાયોલોજી (Biology) કોના સંચાલનમાં ખાનગી અને સરકારી બંને સંસ્થા કાર્યરત છે ? CZA WWF IABG WCC CZA WWF IABG WCC ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) અળસિયાં અને વંદામાં કઈ એક રચના સમાન છે ? શ્વાસનળી વક્ષચેતારજ્જુ ઉત્સર્ગિકા બંધ રુધિરાભિસરણતંત્ર શ્વાસનળી વક્ષચેતારજ્જુ ઉત્સર્ગિકા બંધ રુધિરાભિસરણતંત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) ગુજરાતમાં ડેરીઉદ્યોગના પ્રણેતા કોણ છે ? ફહિયાન વર્ગીસ કુરિયન હુબેર વેનસ ફહિયાન વર્ગીસ કુરિયન હુબેર વેનસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) હાઇડ્રોજન બંધને કારણે દર્શાવાતી લાક્ષણિકતા કઈ છે ? શૃંખલા કુંતલાકાર ગુંચળામય બને. એમિનોઍસિડ વચ્ચે ગડી રચાય. આપેલ તમામ સખત નલિકાનું નિર્માણ થાય. શૃંખલા કુંતલાકાર ગુંચળામય બને. એમિનોઍસિડ વચ્ચે ગડી રચાય. આપેલ તમામ સખત નલિકાનું નિર્માણ થાય. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) હેક્સોકાયનેઝ એટલે કયા પ્રકારનો ઉત્સેચક છે ? આઈસોમરેઝિસ ટ્રાન્સફરેઝિસ લિગેઝિસ લાયેઝિસ આઈસોમરેઝિસ ટ્રાન્સફરેઝિસ લિગેઝિસ લાયેઝિસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) બતકચાંચનો સમાવેશ શેમાં થાય છે ? અપત્ય અંડપ્રસવી અંડપ્રસવી અપત્ય પ્રસવી આપેલ પૈકી એક પણ નહીં અપત્ય અંડપ્રસવી અંડપ્રસવી અપત્ય પ્રસવી આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP