Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District શબ્દસમૂહ માટે એક શબ્દ આપો - 'અંદરો અંદરની લડાઈ' ચાંચિયાગીરી ઉચ્છેદક યાદવાસ્થળી અરુણચિત્ર ચાંચિયાગીરી ઉચ્છેદક યાદવાસ્થળી અરુણચિત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District નીચેની નદીઓને ઉત્તર-દક્ષિણ ક્રમમાં ગોઠવો. 1. કાવેરી 2. કૃષ્ણા 3. નર્મદા 4. ગોદાવરી 3, 1, 2, 4 4, 3, 1, 2 4, 2, 3, 1 3, 4, 2, 1 3, 1, 2, 4 4, 3, 1, 2 4, 2, 3, 1 3, 4, 2, 1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District અલિયાબેટ કઈ નદીમાં સ્થિત છે ? નર્મદા તાપી સાબરમતી મહી નર્મદા તાપી સાબરમતી મહી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District 'આપણા લોકલાડીલા નેતા અવશ્ય પધારશે.' - આ વાક્યમાં ક્રિયાવિશેષણ શોધો. અવશ્ય આપણા પધારશે નેતા અવશ્ય આપણા પધારશે નેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District સોમદેવ દેવવર્મનનો સંબંધ કયા ક્ષેત્ર સાથે છે ? ચિકિત્સા સાહિત્ય ખેલકૂદ સિનેમા ચિકિત્સા સાહિત્ય ખેલકૂદ સિનેમા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District અવાજની ગતિ નીચેના કયા માધ્યમમાં સૌથી વધુ હોય છે ? લાકડું હાઈડ્રોજન પાણી એલ્યુમિનિયમ લાકડું હાઈડ્રોજન પાણી એલ્યુમિનિયમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP