Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District સંધિ છોડો - નિશ્ચિંત નિશ્ચ્ + અંત નિશ્ + અંત નિચિ + ચિન્ત નિ: + ચિન્ત નિશ્ચ્ + અંત નિશ્ + અંત નિચિ + ચિન્ત નિ: + ચિન્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District અવાજની ગતિ નીચેના કયા માધ્યમમાં સૌથી વધુ હોય છે ? લાકડું પાણી એલ્યુમિનિયમ હાઈડ્રોજન લાકડું પાણી એલ્યુમિનિયમ હાઈડ્રોજન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District I met my friend ___ in Mumbai. living lived will live lives living lived will live lives ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District 'તમને મળવાનું છે એવું મન કે મળવાને એક કરું ધરતી ગગન.' - આ પંક્તિમાં પ્રયોજાયેલો અલંકાર જણાવો. યમક અંત્યાનુપ્રાસ શબ્દાનુપ્રાસ ઉપમા યમક અંત્યાનુપ્રાસ શબ્દાનુપ્રાસ ઉપમા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District એકસરખી કિંમતે બે પેન ખરીદવામાં આવી હતી, તેમાંની એક પેન 20% નફો લઈને તેમજ બીજી પેન 10% નુકશાન કરીને વેચવામાં આવી. તો બંને પેનની ખરીદ કિંમત પર કેટલા ટકા નફો કે નુકશાન થશે ? 5% લાભ 10% લાભ 5% નુકશાન 10% નુકશાન 5% લાભ 10% લાભ 5% નુકશાન 10% નુકશાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District મુસ્લીમ લીગના પ્રથમ અધ્યક્ષ કોણ હતા ? હસનખાન મહંમદઅલી ઝીણા હમીદખાન આગાખાન હસનખાન મહંમદઅલી ઝીણા હમીદખાન આગાખાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP