Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District મુસ્લીમ લીગના પ્રથમ અધ્યક્ષ કોણ હતા ? હમીદખાન હસનખાન આગાખાન મહંમદઅલી ઝીણા હમીદખાન હસનખાન આગાખાન મહંમદઅલી ઝીણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District 'જાણે કુદરતે રહેમ કરી હોય તેમ લાગે છે.' - ક્રિયાવિશેષણ શોધો. કુદરત લાગે કરી જાણે કુદરત લાગે કરી જાણે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District શબ્દકોશના ક્રમ પ્રમાણે ગોઠવો : ઋતુ, ફરિયાદ, ધર્મ, પેચ પેચ, ઋતુ, ફરિયાદ, ધર્મ ઋતુ, ધર્મ, પેચ, ફરિયાદ ધર્મ, ફરિયાદ, પેચ, ઋતુ ઋતુ, ફરિયાદ, પેચ, ધર્મ પેચ, ઋતુ, ફરિયાદ, ધર્મ ઋતુ, ધર્મ, પેચ, ફરિયાદ ધર્મ, ફરિયાદ, પેચ, ઋતુ ઋતુ, ફરિયાદ, પેચ, ધર્મ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District અવાજની ગતિ નીચેના કયા માધ્યમમાં સૌથી વધુ હોય છે ? એલ્યુમિનિયમ પાણી હાઈડ્રોજન લાકડું એલ્યુમિનિયમ પાણી હાઈડ્રોજન લાકડું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District તાજેતરમાં ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાયેલ વન-ડે સીરીઝમાં ન્યૂઝીલેન્ડની ટીમના સુકાની કોણ હતા ? વિલિયમસન રોસ ટેલર મેક્કુલમ કોરી એન્ડરસન વિલિયમસન રોસ ટેલર મેક્કુલમ કોરી એન્ડરસન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District સંધિ છોડો - નિશ્ચિંત નિશ્ + અંત નિચિ + ચિન્ત નિ: + ચિન્ત નિશ્ચ્ + અંત નિશ્ + અંત નિચિ + ચિન્ત નિ: + ચિન્ત નિશ્ચ્ + અંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP