Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District પરમાણું કેન્દ્ર શાનું બનેલું છે ? ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોનનું પ્રોટોન અને ઇલેક્ટ્રોનનું પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોનનું ન્યુટોન અને પ્રોટોનનું ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોનનું પ્રોટોન અને ઇલેક્ટ્રોનનું પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોનનું ન્યુટોન અને પ્રોટોનનું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District 'તમને મળવાનું છે એવું મન કે મળવાને એક કરું ધરતી ગગન.' - આ પંક્તિમાં પ્રયોજાયેલો અલંકાર જણાવો. અંત્યાનુપ્રાસ ઉપમા શબ્દાનુપ્રાસ યમક અંત્યાનુપ્રાસ ઉપમા શબ્દાનુપ્રાસ યમક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District જો a:b = 7:10 છે, તો (2a + 3b)/(3a + b) = (?) 44/56 44/31 20/46 34/31 44/56 44/31 20/46 34/31 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District સ્થાયી જમીનદારી વ્યવસ્થા નીચેનામાંથી કોના દ્વારા દાખલ કરવામાં આવી ? લોર્ડ ડેલહાઉસી લોર્ડ વેલેસ્લી લોર્ડ કોર્નવોલિસ વોરન હેસ્ટીંગ્સ લોર્ડ ડેલહાઉસી લોર્ડ વેલેસ્લી લોર્ડ કોર્નવોલિસ વોરન હેસ્ટીંગ્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District 'ઘોળીને પી જવું' - રૂઢિપ્રયોગનો અર્થ આપો. ધરાઈ જવું ધમકાવવું સમાપ્ત કરી દેવું ન ગણકારવું ધરાઈ જવું ધમકાવવું સમાપ્ત કરી દેવું ન ગણકારવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District 'જાણે કુદરતે રહેમ કરી હોય તેમ લાગે છે.' - ક્રિયાવિશેષણ શોધો. જાણે લાગે કરી કુદરત જાણે લાગે કરી કુદરત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP