Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District
'સસ્તું ભાડું ને સિદ્ધપુરની યાત્રા' કહેવતનો અર્થ આપો.

સસ્તાભાડામાં ધર્મસ્થળની યાત્રા કરવી
મર્યાદિત સાધનોથી સુંદર કામ થવું
ટાંચાં સાધનો અને વાતો મોટી કરવી
ઓછી આવકવાળા માટેનો ધર્મલાભ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District
રાષ્ટ્રીય ચળવળ દરમિયાન બનેલી નીચેની ઘટનાઓને સાચા ક્રમમાં ગોઠવો :
1. ચૌરી-ચૌરા કાંડ 2. મોર્લે-મિન્ટોના સુધારા 3. દાંડીયાત્રા 4. મોંટેગ્યુ-ચેમ્સફોર્ડના સુધારા

1, 3, 2, 4
2, 3, 1, 4
2, 4, 1, 3
1, 4, 2, 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District
પહેલા 4 દેશો બ્રાઝિલ, રશિયા, ભારત અને ચીનની સંસ્થા BRIC હવે BRICS બની ગઈ છે એમાં સામેલ પાંચમો દેશ કયો છે ?

દક્ષિણ આફ્રિકા
દક્ષિણ કોરિયા
શ્રીલંકા
સિંગાપુર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District
પરમાણું કેન્દ્ર શાનું બનેલું છે ?

પ્રોટોન અને ઇલેક્ટ્રોનનું
ન્યુટોન અને પ્રોટોનનું
ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોનનું
પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોનનું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP