Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District કયો રાજવંશ પ્રાચીનતમ છે ? ગુપ્ત કૂષાણ મૌર્ય મોગલ ગુપ્ત કૂષાણ મૌર્ય મોગલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District જો a:b = 7:10 છે, તો (2a + 3b)/(3a + b) = (?) 34/31 44/31 44/56 20/46 34/31 44/31 44/56 20/46 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District શબ્દસમૂહ માટે એક શબ્દ આપો - 'અંદરો અંદરની લડાઈ' ઉચ્છેદક યાદવાસ્થળી ચાંચિયાગીરી અરુણચિત્ર ઉચ્છેદક યાદવાસ્થળી ચાંચિયાગીરી અરુણચિત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District એક જહાજ ચોક્કસ અંતર 90 kmphની ગતિથી આવરે છે અને 45 kmphની ગતિથી મૂળ સ્થાન પર પાછું આવે છે. તો તેની સરેરાશ ઝડપ કેટલી હશે ? 60 kmph 45 kmph 67.5 kmph 65 kmph 60 kmph 45 kmph 67.5 kmph 65 kmph ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District My bag has been ___ steal stoled stolen stole steal stoled stolen stole ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District નીચેનો કયો વિકલ્પ એ ઉમાશંકર જોશીની કૃતિ છે ? વિશ્વશાંતિ કડવી વાણી કાવ્યમંગલા મળેલા જીવ વિશ્વશાંતિ કડવી વાણી કાવ્યમંગલા મળેલા જીવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP