Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District દેશની પ્રથમ મોનો રેલની શરૂઆત કયા શહેરમાં થઈ ? કોલકાતા ચેન્નાઈ દિલ્હી મુંબઈ કોલકાતા ચેન્નાઈ દિલ્હી મુંબઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District એક કિમીની રેસમાં A અને B ને 250 મીટરથી હરાવે છે તો A અને B ઝડપનો ગુણોત્તર શોધો. 5 : 8 3 : 4 4 : 5 4 : 3 5 : 8 3 : 4 4 : 5 4 : 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District ગ્રામપંચાયતની મુદત કેટલા વર્ષની હોય છે ? એક ત્રણ ચાર પાંચ એક ત્રણ ચાર પાંચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District કામિની કોકિલા કેલી કૂજન કરે, સાગરે ભાસતી ભવ્ય ભારતી. - છંદ ઓળખાવો. હરિગીત ચોપાઈ ઝૂલણા સવૈયા હરિગીત ચોપાઈ ઝૂલણા સવૈયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District 'સુન્દરમ્' એ કયા લેખકનું તખલ્લુસ છે ? ઉમાશંકર જોશી ત્રિભુવનદાસ લુહાર રામનારાયણ પાઠક કનૈયાલાલ મુનશી ઉમાશંકર જોશી ત્રિભુવનદાસ લુહાર રામનારાયણ પાઠક કનૈયાલાલ મુનશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District કઈ દરખાસ્તોને ગાંધીજીએ 'post dated cheque' ગણાવી હતી ? કૅબિનેટ મિશનની દરખાસ્તો ક્રિપ્સ દરખાસ્તો ઑગસ્ટ દરખાસ્તો સિમલા દરખાસ્તો કૅબિનેટ મિશનની દરખાસ્તો ક્રિપ્સ દરખાસ્તો ઑગસ્ટ દરખાસ્તો સિમલા દરખાસ્તો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP