બાયોલોજી (Biology) રાષ્ટ્રીય પ્રાણીઉદ્યાન ક્યાં આવેલું છે ? ચેન્નઈ ન્યુ દિલ્હી મુંબઈ હૈદરાબાદ ચેન્નઈ ન્યુ દિલ્હી મુંબઈ હૈદરાબાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) ક્લેમિડોમોનાસમાં કેટલા હરિતકણ હોય છે ? ચાર ત્રણ બે એક ચાર ત્રણ બે એક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) મેરુદંડી પ્રાણી સમુદાયમાં કોનો સમાવેશ થાય છે ? મત્સ્ય આપેલ તમામ ઉભયજીવી સસ્તન મત્સ્ય આપેલ તમામ ઉભયજીવી સસ્તન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) કયા સજીવોની કોષદિવાલ પેપ્ટીડોગ્લાઈકેનની બનેલી છે ? સ્પાઈરોકીટ સાયનો બૅક્ટેરિયા ફર્મિક્યુટ્સ આપેલ તમામ સ્પાઈરોકીટ સાયનો બૅક્ટેરિયા ફર્મિક્યુટ્સ આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) કોષરસકંકાલના સૂક્ષ્મનલિકાઓ કયા દ્રવ્યની બનેલ છે ? એક્ટિન માયોસીન ટ્યુબ્યુલીન કેરેટીન એક્ટિન માયોસીન ટ્યુબ્યુલીન કેરેટીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) ધ્રુવીય અને ઋણવીજભાર યુક્ત R જૂથ ધરાવતો એમિનોએસિડ કયો છે ? આર્જિનીન થ્રિયોનીન મિથિયોનીન એસ્પાર્ટિ ઍસિડ આર્જિનીન થ્રિયોનીન મિથિયોનીન એસ્પાર્ટિ ઍસિડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP