Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District 'માણસનો મુખી માર્યો મિરખાનજીએ'. ઉપર્યુક્ત પંક્તિમાં પ્રયોજાયેલા અલંકારનું નામ જણાવો. શ્લેષ વર્ણાનુપ્રાસ અંત્યાનુપ્રાસ યમક શ્લેષ વર્ણાનુપ્રાસ અંત્યાનુપ્રાસ યમક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District સંધિ છોડો - જગન્નાયક જગન + નાયક જગતન્ + નાયક જગને + નાયક જગત્ + નાયક જગન + નાયક જગતન્ + નાયક જગને + નાયક જગત્ + નાયક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District સ્થાયી જમીનદારી વ્યવસ્થા નીચેનામાંથી કોના દ્વારા દાખલ કરવામાં આવી ? લોર્ડ ડેલહાઉસી લોર્ડ કોર્નવોલિસ વોરન હેસ્ટીંગ્સ લોર્ડ વેલેસ્લી લોર્ડ ડેલહાઉસી લોર્ડ કોર્નવોલિસ વોરન હેસ્ટીંગ્સ લોર્ડ વેલેસ્લી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District એક લંબચોરસની લંબાઈ અને પહોળાઈ વચ્ચે 23 મીટરનો તફાવત છે. આ લંબચોરસની પરિમિતિ 206 મીટર છે તો તેનું ક્ષેત્રફળ કેટલું થશે ? 2480 ચોમી 2500 ચોમી 1520 ચોમી 2520 ચોમી 2480 ચોમી 2500 ચોમી 1520 ચોમી 2520 ચોમી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District કુન્દનિકા કાપડિયા દ્વારા કઈ કૃતિ રચવામાં આવી છે ? અગ્નિકુંડમાં ઊગેલું ગુલાબ દક્ષિણાયન સમૂળી ક્રાંતિ સાત પગલાં આકાશમાં અગ્નિકુંડમાં ઊગેલું ગુલાબ દક્ષિણાયન સમૂળી ક્રાંતિ સાત પગલાં આકાશમાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District દ્રોણાચાર્ય એવોર્ડ કોને આપવામાં આવે છે ? રમતના અમ્યાયરને રમતના કોચને રમતની ટીમને રમતના ખેલાડીને રમતના અમ્યાયરને રમતના કોચને રમતની ટીમને રમતના ખેલાડીને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP