Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District
'સસ્તું ભાડું ને સિદ્ધપુરની યાત્રા' કહેવતનો અર્થ આપો.

મર્યાદિત સાધનોથી સુંદર કામ થવું
સસ્તાભાડામાં ધર્મસ્થળની યાત્રા કરવી
ટાંચાં સાધનો અને વાતો મોટી કરવી
ઓછી આવકવાળા માટેનો ધર્મલાભ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District
એકસરખી કિંમતે બે પેન ખરીદવામાં આવી હતી, તેમાંની એક પેન 20% નફો લઈને તેમજ બીજી પેન 10% નુકશાન કરીને વેચવામાં આવી. તો બંને પેનની ખરીદ કિંમત પર કેટલા ટકા નફો કે નુકશાન થશે ?

5% લાભ
10% નુકશાન
10% લાભ
5% નુકશાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District
'તમને મળવાનું છે એવું મન કે
મળવાને એક કરું ધરતી ગગન.'
- આ પંક્તિમાં પ્રયોજાયેલો અલંકાર જણાવો.

અંત્યાનુપ્રાસ
શબ્દાનુપ્રાસ
ઉપમા
યમક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP