Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District
તાજેતરમાં ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાયેલ વન-ડે સીરીઝમાં ન્યૂઝીલેન્ડની ટીમના સુકાની કોણ હતા ?

રોસ ટેલર
મેક્કુલમ
વિલિયમસન
કોરી એન્ડરસન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District
HTMLનું પૂરું નામ શું છે ?

હાઈપર ટેક્સ્ટ મશીન લેંગ્વેજ
હાયપર ટેક્સ્ટ માર્કઅપ લેંગ્વેજ
હાયર ટેક્સ્ટ માર્કઅપ લેંગ્વેજ
હાયર ટેક્સ્ટ મશીન માર્કઅપ લેંગ્વેજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP