Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District ભારતનું સૌપ્રથમ મુક્ત વ્યાપાર કેન્દ્ર કયા સ્થળે હતું ? સુરત મુંદ્રા કંડલા દહેજ સુરત મુંદ્રા કંડલા દહેજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District એકસરખી કિંમતે બે પેન ખરીદવામાં આવી હતી, તેમાંની એક પેન 20% નફો લઈને તેમજ બીજી પેન 10% નુકશાન કરીને વેચવામાં આવી. તો બંને પેનની ખરીદ કિંમત પર કેટલા ટકા નફો કે નુકશાન થશે ? 5% લાભ 10% નુકશાન 10% લાભ 5% નુકશાન 5% લાભ 10% નુકશાન 10% લાભ 5% નુકશાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District વિરુદ્ધાર્થી શબ્દ આપો - આદ્ય શાપ અંત્ય આદિ ઉદય શાપ અંત્ય આદિ ઉદય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District સંધિ છોડો - નિશ્ચિંત નિશ્ચ્ + અંત નિચિ + ચિન્ત નિશ્ + અંત નિ: + ચિન્ત નિશ્ચ્ + અંત નિચિ + ચિન્ત નિશ્ + અંત નિ: + ચિન્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District મુસ્લીમ લીગના પ્રથમ અધ્યક્ષ કોણ હતા ? હસનખાન હમીદખાન આગાખાન મહંમદઅલી ઝીણા હસનખાન હમીદખાન આગાખાન મહંમદઅલી ઝીણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District ગુજરાતીની પ્રથમ મહાનવલ 'સરસ્વતીચંદ્ર' કોના દ્વારા રચવામાં આવેલી હતી ? ગોવર્ધનરામ ત્રિપાઠી કવિ નર્મદ નંદશંકર મહેતા દલપતરામ ગોવર્ધનરામ ત્રિપાઠી કવિ નર્મદ નંદશંકર મહેતા દલપતરામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP